સુરત : મંદિર બહાર કાર ચાલકે કચડી મારતા ભિક્ષુક વૃદ્ધાનું ઘટનાસ્થળે મોત, હચમચાવતા CCTV ફૂટેજ સામે આવ્યા...
સુરત શહેરના વેસુ વિસ્તારમાં મંદિર બહાર એક કાર ચાલકે કચડી મારતા ભિક્ષુક વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માતની ગંભીર ઘટનાના હચમચાવતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.