ભાવનગર : રસ્તા પર થુંકવા અને કચરો ફેંકવા પર ઘરે જ આવી જશે ઇ- મેમો
શહેરમાં તમે રસ્તા પર થુકો છો કે પછી જાહેરમાં કચરો ફેંકો છો તો ચેતી જજો.. આવું કૃત્ય કરનારાઓ સામે મહાનગર પાલિકા કડક હાથે કાર્યવાહી કરશે
શહેરમાં તમે રસ્તા પર થુકો છો કે પછી જાહેરમાં કચરો ફેંકો છો તો ચેતી જજો.. આવું કૃત્ય કરનારાઓ સામે મહાનગર પાલિકા કડક હાથે કાર્યવાહી કરશે
જન મહલ સીટી બસ સ્ટેન્ડમાં બનેલી ઘટના સુરતની યુવતી એમ.એસ.યુ.માં ભણતી હતી મૃતક યુવતીનું નામ શિવાની હોવાનું બહાર આવ્યું
લીંબાયત વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. 7 જેટલા અજાણ્યા ઇસમોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી એક યુવકની હત્યા કરી ફરાર
માનવતાને શર્મસાર કરતો કિસ્સો રાજકોટમાં બન્યો હતો, ચાર વર્ષની બાળકીને પાડોશીએ લિફ્ટમાં સ્ટીલની બોટલ ફટકારી મારકૂટ કરી હતી
મહાત્મા ગાંધીજીની ભુજના હમીરસર તળાવના કિનારે સ્થાપિત કરવામાં આવેલી પ્રતિમાને ખંડિત કરાય હોવાની ઘટના સામે આવી છે.
ડભોઇ નગર અને તાલુકામાં છેલ્લા કેટલાંક સમયથી ચોરીના બનાવોમાં વધારો થયો છે.