વડોદરા : નશામાં ધૂત કાર ચાલકે ટુ-વ્હીલર ચાલક દંપતિને અડફેટે લીધું, દૂર સુધી ઢસડાતું ટુ-વ્હીલર CCTVમાં કેદ...
શહેરમાં નશામાં ધૂત એક કાર ચાલકે ટુ-વ્હીલર ચાલક દંપતિને અડફેટે લઈ કારમાં ફસાયેલ ટુ-વ્હીલરને દૂર સુધી ઢસડી જતાં ઘટના CCTVમાં કેદ થઈ હતી.
શહેરમાં નશામાં ધૂત એક કાર ચાલકે ટુ-વ્હીલર ચાલક દંપતિને અડફેટે લઈ કારમાં ફસાયેલ ટુ-વ્હીલરને દૂર સુધી ઢસડી જતાં ઘટના CCTVમાં કેદ થઈ હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા નજીકની 2 દુકાનોમાં ત્રાટકેલા તસ્કરોની કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.
કર્ણાટકના બેંગલુરુમાં લોકપ્રિય રામેશ્વરમ કાફેમાં થયેલા બ્લાસ્ટ કેસમાં NIAએ લોકોને મદદ માટે અપીલ કરી છે.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને ગયા વર્ષે જૂનમાં ઠાર કરવામાં આવ્યો હતો. હવે નિજ્જરની હત્યાનો કથિત વીડિયો સામે આવ્યો છે.
માણેજા ક્રોસિંગ નજીક નશાખોર યુવકે રોંગ સાઇડમાં કાર ચલાવી અનેક વાહનોને ઉલાળ્યા હતા, તેમજ ટક્કર મારતા 4 રાહદારી ઈજાગ્રસ્ત થયા હતા.
શહેરના મકરપુરા જીઆઇડીસી રોડ નજીક આવેલ મસ્જિદ મોહલ્લામાં પરિવાર સાથે રહેતો 9 વર્ષીય બાળક સાદ અઝમલ ગુમ થયો છે.