રાજસ્થાનમાં 19મી માર્ચથી શરૂ થઈ રહેલા 'બ્રજ હોળી ફેસ્ટિવલ'માં મથુરા-વૃંદાવન જેવો જ ઉત્સાહનો માહોલ જોવા મળે છે.
રંગો અને ગુલાલ ઉપરાંત અહીં ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે અને લઠ્ઠમાર હોળી અલગ વાત છે.
રંગો અને ગુલાલ ઉપરાંત અહીં ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે અને લઠ્ઠમાર હોળી અલગ વાત છે.
ધી ભરૂચ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લી. દ્વારા મિલ્ક ડે ની ઊજવણી અને સ્નેહમિલન કાર્યક્રમ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે 88મી શિવજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે આવેલ શ્રી મંગલમુર્તિ પાર્ક સ્થિત શ્રી સાંઈ મંદિરના 13મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની પૂર્વસંધ્યાએ ‘માતૃભાષા મહોત્સવ‘ યોજાયો હતો જેમા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ઇલાવ ગામે આવેલ વેરાઈ માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેમ્પસમાં આવેલ જે.બી.મોદી કેન્સર સેન્ટર ખાતે વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવી હતી.