ભરૂચ: જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની નેત્રંગ ખાતે ઉજવણી, દેશભક્તિનો માહોલ જોવા મળ્યો
ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની નેત્રંગ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટર તુષાર સુમેરાએ ધ્વજવંદન કર્યું હતું.
ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની નેત્રંગ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટર તુષાર સુમેરાએ ધ્વજવંદન કર્યું હતું.
ભારતના ચૂંટણી પંચની સ્થાપના ૨૫ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ થઈ હોય દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
નવસારીને પણ પારસીઓનું 'અયોધ્યા' જ માનવામાં આવે છે. અહી વર્ષોથી વસેલા પારસી સમુદાયએ ભારત તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાની ખ્યાતિ પ્રસરાવી છે.
અંકલેશ્વરના મુલ્લાવાડ ખાતે કોમી એકતા અને ભાઇચારાના પ્રતિક સમા હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીનો ૪૪૦ મો સંદલ શરીફ અને ઉર્સ શરીફની સાદગીભેર ઉજવણી કરવામાં આવી હતી.
બરોડા મેડિકલ કોલેજને ૭૫ વર્ષ પૂર્ણ થતાં બરોડા મેડિકલ કોલેજ એલ્યુમનાઇ એસોસિએશન દ્વારા પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશનની ઉજવણી કરવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લા પેન્શન મંડળ દ્વારા પેન્શનર ડે ની ઉજવણી તેમજ સાધારણ સભાનું આયોજન કરાયું હતું.