અંકલેશ્વર : દીવા રોડ સ્થિત બચપન પ્લે સ્કૂલ ખાતે ગ્રેજ્યુએશન ડેની ભવ્ય ઉજવણી કરાય...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના દીવા રોડ સ્થિત બચપન પ્લે સ્કૂલ ખાતે ગ્રેજ્યુએશન ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના દીવા રોડ સ્થિત બચપન પ્લે સ્કૂલ ખાતે ગ્રેજ્યુએશન ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
રંગો અને ગુલાલ ઉપરાંત અહીં ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે અને લઠ્ઠમાર હોળી અલગ વાત છે.
ધી ભરૂચ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લી. દ્વારા મિલ્ક ડે ની ઊજવણી અને સ્નેહમિલન કાર્યક્રમ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે 88મી શિવજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે આવેલ શ્રી મંગલમુર્તિ પાર્ક સ્થિત શ્રી સાંઈ મંદિરના 13મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.