જંબુસરના ભાણખેતર ગામે લાભ પાંચમના મેળા સહિત ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભાણખેતર ગામમાં લાભ પાંચમ નિમિત્તે મેળો ભરાયો હતો,તેમજ આચાર્ય શ્રી હરિરાયજી મહાપ્રભુજીની બેઠક ખાતે અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભાણખેતર ગામમાં લાભ પાંચમ નિમિત્તે મેળો ભરાયો હતો,તેમજ આચાર્ય શ્રી હરિરાયજી મહાપ્રભુજીની બેઠક ખાતે અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા ભાગોમાં છઠ મહાપર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ સૂર્ય ભગવાનની ઉપાસનાનો તહેવાર છે. છઠ પૂજામાં શેરડી, મૂળો, કોળું અને પાણીની છાલ સહિતની ઘણી વસ્તુઓ પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે.
વિરાટ કોહલી વર્તમાન સમયના મહાન બેટ્સમેનોમાંનો એક છે. સમગ્ર વિશ્વમાં તેના ફોલોઅર્સ છે. આજે કોહલીનો જન્મદિવસ છે.
ભરૂચના ઝાડેશ્વર ખાતે નર્મદા પાર્કના ઓવારે છઠ્ઠ પૂજા માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે,અને આ તહેવારની ઉજવણીના ભાગરૂપે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
સુરત રેલવે સ્ટેશન રેલ યાત્રીઓથી ઉભરાય ગયું છે, છઠ્ઠ પૂજા અર્થે માદરે વતન જવા માટે મોટી સંખ્યામાં મુસાફરો રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા.
દિવાળીમાં સામાન્ય રીતે ધનતરેસથી લઇને ભાઇબીજ સુધી 5 દિવસના તહેવારો આવે છે. તિથિઓના કારણે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી ક્યાં દિવસે કરવી તે અંગે લોકોને અસમંજસ હતી.
અયોધ્યામાં દીપોત્સવમાં આજે નવો રેકોર્ડ સર્જાયો હતો. રામ કી પૌડી સહિત 55 ઘાટો પર 25 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ દરમિયાન સરયુ નદીના કિનારે ભવ્ય નજારો જોવા મળ્યો હતો. દૂર-દૂરથી આવેલા ભક્તો આ દ્રશ્ય પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યા હતા.
દિવાળીના દિવસે મીઠાઈ ઉપરાંત ખિલે, પરવાલ, બતાશે, મીઠા રમકડા પણ પરંપરાગત રીતે ચઢાવવામાં આવે છે. સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને, તમે આ રમકડાં મીઠા ઘરે પણ તૈયાર કરી શકો છો.