ભરૂચ : નવા વર્ષને આવકારતા ખ્રિસ્તીબંધુઓ, દેવળોમાં યોજાઇ ભકિત સભા
ભરૂચ શહેરમાં વસતા ખ્રિસ્તીબંધુઓએ નવા વર્ષના વધામણા લઇ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.
ભરૂચ શહેરમાં વસતા ખ્રિસ્તીબંધુઓએ નવા વર્ષના વધામણા લઇ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.
દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીની વર્ષ 1885માં તા. 28મી ડિસેમ્બરના રોજ સ્થાપના કરવામાં આવી હતી
ભરુચમાં નદી ઉત્સવ અંતર્ગત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સામૂહિક પ્રતિજ્ઞા વાંચન અને મેરેથોન દોડ યોજાઈ હતી.
વડોદરા ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતમાં સુમુલ ડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સયુંક્ત ઉપક્રમે મિલ્ક મેન ડો. વર્ગીસ કુરિયનના 100માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભાવનગર શહેર ભાજપ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન
ભરૂચની જેમ અંકલેશ્વરના જલારામ મંદિરોમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.