સુરત : ઉધના રેલવે સ્ટેશન પર લાગી પરપ્રાંતીય મુસાફરોની લાંબી કતાર, પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત...
દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહાર ચૂંટણીને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે પરપ્રાંતિય મુસાફરોનો જનસાગર ઉમટ્યો છે,
દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહાર ચૂંટણીને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે પરપ્રાંતિય મુસાફરોનો જનસાગર ઉમટ્યો છે,
ભરૂચના ઝાડેશ્વર નર્મદા તટ પર આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરી વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે રીગલ હોલના કમ્પાઉન્ડમાં આવેલ મેરેજ હોલમાં જુગાર રમતા 5.81 લાખના મુદ્દામાલ સાથે 18 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
બનાસકાંઠાના આજાવાડા ગામમાંથી કરૂણ ઘટના સામે આવી છે, જ્યાં પાણી પીવા જતા પગ લસપતા 2 બાળકો કેનાલમાં ગરકાવ થતા મોતને ભેટ્યા હતા.
સુરતમાં ડાયમંડ એસોસિએશન ટ્રસ્ટ સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ધનતેરસના પાવન દિવસે 24 બાળકોનો જન્મ થયો હતો,જેના કારણે હોસ્પિટલનું વાતાવરણ ધુલકા ફૂલોની કિલકિલાટથી ગુંજી ઉઠ્યું હતું.
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે દિવાળી અને નવા વર્ષના તહેવારો નિમિત્તે સરહદ પર ફરજ બજાવતા BSF જવાનો સાથે ઉજવણી કરી હતી.
વલસાડ શહેર તથા જીલ્લામાં આગ લાગવા સહિત અકસ્માતની અલગ અલગ ગંભીર ઘટનાઓ સામે આવી છે. જેમાં ટેમ્પોમાં રહેલા જનરેટરમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી,