ભરૂચ: રોડ બનાવવાના કામોમાં ડામરની જગ્યાએ ઓઇલ વાપરી ભ્રષ્ટાચાર આચરાય છે, MP મનસુખ વસાવાના નિવેદનથી ખળભળાટ
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લામાં માર્ગોના નવીનીકરણના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાનું નિવેદન આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લામાં માર્ગોના નવીનીકરણના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાનું નિવેદન આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે
દાહોદમાં ભીખ માંગવા માટે ફરતી કેટલીક સાતિર મહિલાઓએ ચોરીને અંજામ આપ્યો હતો,અને બે સ્થળોએ વેપારીની નજર ચૂકવીને રૂપિયાની ઉઠાંતરી કરી હતી.
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વોટ્સએપ પર ગાળો લખી કુલ 35 લાખની ખંડણી માંગવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે ખેતીનો સોથ વાળી દીધો છે,ત્યારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ખેડૂતો દ્વારા રાહત પેકેજની માંગ કરવામાં આવી છે.
ભરૂચ એલસીબીએ નેશનલ હાઇવે ઉપર અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી એસ.યુ.વી.લક્ઝુરિયર્સ કારમાંથી 1.24 લાખના વિદેશી દારૂ સહિત એક ઇસમને 8.47 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
રોહિત શર્માએ પોતાની ODI કારકિર્દીમાં એક ખાસ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તે પહેલી વાર ODI માં નંબર-1 બેટ્સમેન બન્યો છે.