ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ, સેન્સેક્સ-નિફ્ટીમાં વધારો
30 શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ 158.51 પોઈન્ટ અથવા 0.19 ટકા વધીને 85,265.32 પર બંધ થયો. દિવસ દરમિયાન, તે 380.4 પોઈન્ટ અથવા 0.44 ટકા વધીને 85,487.21 પર પહોંચ્યો.
30 શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ 158.51 પોઈન્ટ અથવા 0.19 ટકા વધીને 85,265.32 પર બંધ થયો. દિવસ દરમિયાન, તે 380.4 પોઈન્ટ અથવા 0.44 ટકા વધીને 85,487.21 પર પહોંચ્યો.
ભરૂચના નબીપુર નેશનલ હાઈવે નં- 48 ઉપર રીલીફ હોટલ પાસેથી 12312 વિદેશી દારૂની બોટલો સહીત કુલ ₹. 44.12 લાખનો મુદામાલ LCB એ ઝડપી લીધો હતો.
બોટાદ જિલ્લાના સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે માગસર સુદ પૂનમ નિમિત્તે દાદાના સિંહાસનને દિવ્ય શણગાર સહિત 200 કિલો કચરિયુંનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.
સુરત શહેરના કડોદરા વિસ્તારના તાતીથૈયાની પ્રભાકર પ્રોસેસર પ્રા.લિ.ના સેન્ટર મશીન પર કામ કરતી વેળા એક શ્રમિકનો હાથ મશીનમાં ફસાય જતાં શરીરથી છૂટો પડી ગયો હતો.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય દ્વારા બાળકોને બોલવા અને સાંભળવાની ક્ષમતા અંગેની પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
સુરતના ગોડાદરામાંથી યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો,જે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા મૃતકના મિત્રોએ જ પૈસાની લેતી દેતીમાં હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું,
રણવીર સિંહની સ્પાય થ્રિલર ધુરંધર 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોએ પહેલાથી જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે
ભારતની બજેટ એરલાઇન, ઇન્ડિગો, હાલમાં નોંધપાત્ર સંચાલન મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ગુરુવારે સતત ત્રીજા દિવસે, દેશભરના વિવિધ એરપોર્ટ પર અસંખ્ય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.