2025 શાર્દુલ ઠાકુર માટે એક ભાગ્યશાળી... પહેલા MI માં જોડાયો અને હવે તે પિતા બન્યો
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને મુંબઈ ઇન્ડિયન્સ ખેલાડી શાર્દુલ ઠાકુર અને તેની પત્ની મિતાલી પારુલકરના દરવાજા પર ખુશીનો માહોલ છે.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને મુંબઈ ઇન્ડિયન્સ ખેલાડી શાર્દુલ ઠાકુર અને તેની પત્ની મિતાલી પારુલકરના દરવાજા પર ખુશીનો માહોલ છે.
રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્ય દિવ્યા મદેરણાએ સુરતની મુલાકાત દરમિયાન કેન્દ્રમાં ભાજપ સરકારની નીતિઓ અને કાર્યપદ્ધતિ પર આકરા પ્રહારો કર્યા હતા.
અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાં બગીચાની જગ્યા પર શાકમાર્કેટ શરૂ કરવાના નોટિફાઇડ એરીયા ઓથોરિટીના નિર્ણયના વિરોધમાં સ્થાનિકો દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના શ્રી પરશુરામ સંગઠન દ્વારા રામાયણના પાત્રો પર આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ભરૂચના વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને રિતેશ વસાવાના હસ્તે 7 શાળાના 4 હજાર બાળકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના મકતમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાનસાધન આશ્રમના મેદાન ખાતે ગત તા. 18 ડિસેમ્બરના રોજથી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
Gmail એ વિશ્વભરમાં એક લોકપ્રિય ઇમેઇલ સેવા છે. તેનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને ઉપયોગ માટે થાય છે. તે ઘણી સુવિધાઓ પ્રદાન કરે છે
ભરુચ જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા મતવિસ્તારમાં 2025ની મતદારયાદી મુજબ કુલ 13,10,600 મતદારો નોંધાયેલા હતા.મતદારોની સુવિધા માટે એક મતદાન મથક પર 1200થી વધુ મતદારો ન રહે તે હેતુસર મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે.