ભરૂચ: શહેર ભાજપ દ્વારા દિવાળી સ્નેહમિલન સમારોહનું આયોજન, આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત
ભરૂચ શહેરમાં ભાજપ દ્વારા દિવાળી પર્વની ઉજવણી સાથે લોકસંપર્ક વધારવાના હેતુસર શહેરના વિવિધ વોર્ડમાં સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે
ભરૂચ શહેરમાં ભાજપ દ્વારા દિવાળી પર્વની ઉજવણી સાથે લોકસંપર્ક વધારવાના હેતુસર શહેરના વિવિધ વોર્ડમાં સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર અમૃતપુરા પાટિયા પાસે અજાણ્યા વાહનની ટકકરે પોલીસ કર્મીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું
સુરતથી રાજસ્થાન તરફ બસનું સંચાલન કરતા ટુર ટ્રાવેલ્સના સંચાલકોએ આરટીઓના વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે.અને હડતાળ પર ઉતરી જતા લક્ઝરી બસના પૈડા થંભી ગયા છે.
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ ખાતે આવેલ સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે દેવ ઉઠી અગિયારસ નિમિત્તે તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
ICC ODI વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ મેચ આજે, 2 નવેમ્બરના રોજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે રમાશે.
ભરૂચ સી ડિવિઝન પોલીસે પગુથણ-ચાવજ ગામ વચ્ચેની કેનાલ પાસે વોચ ગોઠવી બે શંકાસ્પદ ઇસમોને ચોરીની ઈકો કાર સાથે ઝડપી પાડ્યા હતા
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ઇખર ગામે કરકા કોલોનીમાં ઈકબાલખા ઈબ્રાહીમખા પઠાણના ઘરનાના પહેલા માળ પર અયુબ ઈબ્રાહીમ પઠાણ બહારથી કેટલાક ઈસમો બોલાવી જુગાર રમી રમાડી રહ્યો છે