ભાવનગર : મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કાર રિક્ષા સાથે અથડાઇ, રિક્ષા ચાલકને પહોચી ગંભીર ઇજાઓ....
ભાવનગરના મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કાર રિક્ષા સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો
ભાવનગરના મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કાર રિક્ષા સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ધી પ્રાંતિજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંધના ચેરમેન-વાઈસ ચેરમેન માટેની ચુંટણી યોજાઇ હતી
આ દરમિયાન NCPના નેતા પ્રફુલ્લ પટેલે ફરી એકવાર નવા પ્રમુખની પસંદગી માટે શરદ પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો છે.
શના રાજ્યોના 28 વીજ નિયમન પંચના ચેરમેન અને કેન્દ્રિય વીજ નિયમન પંચના ચેરમેન તેમજ સદસ્યઓએ મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં મોઢેરા સૂર્યમંદિરનો લાઇટ-શો જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા.
ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.(અમૂલ)ના ચેરમેન પદની ચૂંટણી આજે તા. 24મી જાન્યુઆરીના રોજ આણંદ ખાતે યોજાય હતી.