ભરૂચ: આપની સ્વાભિમાન યાત્રાનું વિવિધ ગામોમાં ભ્રમણ, ચૈતર વાસવાનું સ્વાગત કરાયું
લોક સભાની ચૂંટણીને પગલે આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડીયાના ગુમાનદેવ મંદિર ખાતેથી સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
લોક સભાની ચૂંટણીને પગલે આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડીયાના ગુમાનદેવ મંદિર ખાતેથી સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
યાત્રાનું પ્રથમ પ્રસ્થાન ઝઘડિયાના ગુમાનદેવ મંદિર ખાતેથી થયું હતું ત્યારબાદ વાલીયા તાલુકાના વિવિધ ગામોમાં ફરી યાત્રા અંકલેશ્વર ખાતે પહોંચી
ચૈતર વસાવાની આગેવાનીમાં નીકળેલ સ્વાભિમાન યાત્રા શનિવારના રોજ ભરૂચના વાલિયા તાલુકામાં વિવિધ ગામોમાં ફરી
ચૈતર વસાવાએ AAPની સ્વાભિમાન યાત્રામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકારોને પણ સહભાગી થવા આમંત્રણ આપ્યું
ઝાડેશ્વર વિસ્તાર સ્થિત ગ્રીનરી હોટલ ખાતે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની જિલ્લા સંકલન બેઠક મળી હતી.
જંબુસર-આમોદ આમ આદમી પાર્ટીની નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં વિધાનસભા સંકલન બેઠક યોજાય હતી.