અંકલેશ્વર: GIDCમાંથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેમ્પો ઝડપાયો,રૂ.5 લાખનો મુદ્દામાલ જપ્ત
ટેમ્પા ચાલક જીતેન્દ્ર કુશવાહા પાસે આધાર પુરાવા ન મળી આવતા પોલીસે શંકાસ્પદ કેમિકલ અને ટેમ્પો મળી રૂ.5.07 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ટેમ્પા ચાલક જીતેન્દ્ર કુશવાહા પાસે આધાર પુરાવા ન મળી આવતા પોલીસે શંકાસ્પદ કેમિકલ અને ટેમ્પો મળી રૂ.5.07 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વર SOG પોલીસને બાતમી મળી હતી કે જીતાલી ગામ પાસે આવેલ કામધેનું ઈન્ડસ્ટ્રીટ એસ્ટેટ-૪ સ્થિત પ્રતિજ્ઞા એન્ટરપ્રાઈઝ ગોડાઉનમાં ગેરકાયદેસર અને જોખમી રીતે જ્વલનશીલ પ્રવાહી કેમીકલ સંતાડેલ છે.
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ તાપી હોટલની સામેના વિસ્તારમાં B ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીને આધારે રેડ કરી હતી.
અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે