નવસારી: ચીખલીમાં ઉંચા વ્યાજની સ્કીમ બતાવી કરોડોની છેતરપિંડી, પોલીસે કરી આરોપીઓની ધરપકડ
ચાર લોકોએ સમર ગ્રુપ બનાવી નિધિ કંપનીના નામે લોકોને અલગ અલગ સ્કીમોમાં 75 થી 95 ટકા સુધીનું ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ મેળવ્યું હતું...
ચાર લોકોએ સમર ગ્રુપ બનાવી નિધિ કંપનીના નામે લોકોને અલગ અલગ સ્કીમોમાં 75 થી 95 ટકા સુધીનું ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ મેળવ્યું હતું...
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ IFSO (ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ) એ આ કેસમાં રિયાને નોટિસ જારી કરી છે. આ છેતરપિંડીના કેસમાં રિયાની પૂછપરછ કરવામાં આવનાર છે.
બેંકની લાપરવાહીને પગલે ગઠીયો વલસાડની કેનરા બેંકમાં જઈ ચેક વટાવી રૂપિયા 4 લાખ ઉપાડી લેતા છેતરપીંડી અંગેની ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે
ફરિયાદીએ ઓનલાઇન રીયલ રીચ નામની સ્કીમમાં રોકાણ કરવાની લોભામણી જાહેરાત જોઈ હતી જેને લઇ મહિલાએ આ સ્કીમમાં અલગ અલગ રીતે રૂપિયા નવ લાખનું રોકાણ કર્યું હતુ.
વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ શરૂ કરીને ગ્રાહકોને વિદેશમાં નોકરી-વિઝા અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરવાના ગુનામાં ફરાર બે આરોપીઓની ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
વિદેશમાં નોકરી તેમજ રહેવાની સગવડ કરી આપવાના બહાને ગ્રાહકોને નોકરીની લાલચ અને વિશ્વાસ આપીને 35 જેટલી વ્યક્તિઓ પાસેથી રૂપિયા સાડા ત્રણ કરોડથી વધુ રકમની છેતરપીંડી કરવામાં આવેલી
ગુજરાત | સમાચાર,વલસાડમાં મહિલા બેંક સાથે પાંચ કરોડથી વધુની લોન છેતરપિંડીના ભેજાબાજ આરોપીને સીટી પોલીસે મહારાષ્ટ્ર પોલીસની મદદથી ઝડપી પાડ્યો હતો