ગુજરાત દાહોદ : પાલિકાના ચીફ ઓફિસર સાથે થયેલ મારામારીનો મામલો, 3 પાલિકાના કર્મચારીઓની હડતાળ..! દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા તેમજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ રીના પંચાલના પતિ ધમુ પંચાલ વચ્ચે મારામારીની ઘટના બની હતી. By Connect Gujarat 05 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરુચ : જંબુસરના વેપારી એસોસિએશન દ્વારા જંબુસર નગર પાલિકા મુખ્ય અધિકારીને મળી વિવિધ મુદ્દે રજૂઆત કરાઇ..... ભરુચ જિલ્લાના જંબુસરમાં ચારે કોર ગંદકીનું સામ્રાજ્ય છે અને જંબુસર બજારમાં પણ જયા જોવો ત્યાં ગંદકી જોવા મળે છે. By Connect Gujarat 26 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગોધરામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ ચિફ ઓફિસરને રજુઆત કરી By Connect Gujarat 02 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : ભુજ ખાતે આયોજિત CMના કાર્યક્રમ દરમ્યાન ચીફ ઓફિસર ઊંઘતા ઝડપાયા,સસ્પેન્ડનો કરાયો હુકમ મુખ્યમંત્રીએ ભુજમાં ગઈકાલે 14000 ભૂકંપગ્રસ્તોને સનદનું વિતરણ કર્યું હતું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક તરફ પોતાનું પ્રવચન કરી રહ્યા હતા By Connect Gujarat 30 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મોરબી ન.પા.ના ચીફ ઓફિસર સામે એક્શનમાં આવી પોલીસ, વાંચો શું થઈ રહી છે કાર્યવાહી મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાએ રાજ્યભરમાં ભારે હાહાકાર મચાવી દીધો છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. By Connect Gujarat 02 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જંબુસર પાલિકાના પ્રમુખ અને તેમના પતિએ મુખ્ય અધિકારી પર કર્યો હુમલો, પોલીસે શરૂ કરી કાર્યવાહી જંબુસર પાલિકાના પ્રમુખ અને તેમના પતિએ મુખ્ય અધિકારી ઉપર હીંચકારો હુમલો કરતા સીઓની તબિયત લથડતા વડોદરા સારવાર હેઠળ ખસેડાયા છે. By Connect Gujarat 20 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સિટી બસના કારણે રિક્ષાચાલકોની રોજગારીને અસર થઈ હોવાના આક્ષેપ,ચીફ ઓફિસરને કરાય રજૂઆત ભરૂચમાં શરૂ થયેલ સીટી બસ સેવાના કારણે રિક્ષા ચાલકોની રોજગારીને અસર થઈ હોવાના આક્ષેપ સાથે નગર પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી By Connect Gujarat 28 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : પાલિકા દ્વારા એકાએક વેરામાં વધારો કરતાં સ્થાનિકોમાં ભારે રોષ.. નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આકરવામાં આવેલા વેરા વધારાનો શહેરીજનો વિરોધ કરી રહ્યા છે. By Connect Gujarat 24 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn