બેંગ્લૂરૂમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો,આઠ મહિનાની બાળકી થઇ સંક્રમિત
દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે HMPV નામના વાયરસથ ચીનમાં ફફડાટ ફેલાયો છે. જોકે આ વાયરસનો પહેલો કેસ ભારતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે HMPV નામના વાયરસથ ચીનમાં ફફડાટ ફેલાયો છે. જોકે આ વાયરસનો પહેલો કેસ ભારતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
અખંડ આદિવાસી યુવા ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થી-બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દુનિયામાં દરેક સમયે એક નવી પેઢી આવે છે. આ પેઢીઓને તેમના વિશે વાત કરવાનું સરળ બનાવવા માટે અલગ અલગ નામ આપવામાં આવે છે.
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી બ્રિજ પાસે રોયલ મેળામાં એક રાઇડના દરવાજા ખુલી જતા ચાર બાળકોના જીવ પર જોખમ ઉભુ થયું હતું.જોકે સદનસીબે તેમને ગંભીર ઇજાઓ પહોંચી નહતી.
ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રવિવારના દિવસે તમામ તૈયારીઓ કરી ડૉકટર, CHO, ANM, આશા, આંગણવાડી વર્કર તેમજ સ્ટાફે હાજર રહી પોતાની કામગીરી નિભાવી હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 3 બાળકોનો કાયદો રદ કરવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે.
પાટણમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. આ બોગસ તબીબ સુરેશ ઠાકોર હોવાનું સામે આવ્યું છે.