અમરેલી : સાવરકુંડલાની બુદ્ધવિહારમાં કાદવ ગોલીને શાળાએ જવા મજબુર બન્યા બાળકો,રસ્તાથી વંચિત રહીશોનો તંત્ર સામે આક્રોશ
અમરેલી જિલ્લાના સાવરકુંડલાની બુદ્ધવિહાર સોસાયટીમાં રસ્તાના અભાવે વરસાદમાં ભારે કાદવનું સામ્રાજ્ય સર્જાય ગયું છે.અને કાદવ કીચડવાળો રસ્તો પસાર કરીને બાળકો શાળાએ ભણવા જવા માટે મજબુર બન્યા છે.