અમરેલી : ભમોદ્રામાં ખેત મજુરની પાંચ વર્ષની દીકરી પર દીપડાના હુમલાથી મોત,ગ્રામજનોમાં ભયનો માહોલ
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મોટા ભમોદ્રા ખાતે 5 વર્ષની પરપ્રાંતીય ખેત મજૂરની દીકરીનું દીપડાના હુમલાથી મોત નિપજતા ભયનો માહોલ છવાયો છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મોટા ભમોદ્રા ખાતે 5 વર્ષની પરપ્રાંતીય ખેત મજૂરની દીકરીનું દીપડાના હુમલાથી મોત નિપજતા ભયનો માહોલ છવાયો છે.
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રૂદમણી સોસાયટીમાં એક પાલતુ શ્વાન જર્મન સેફર્ડે 7 વર્ષના બાળક પર હુમલો કર્યો હોવાની ઘટનાને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
જુનાગઢમાં આશાદીપ ચેરીટેબલ ટ્રસ્ટના મનોદિવ્યાંગોએ દિવાળી પર્વ માટે 40 હજાર રંગબેરંગી દિવડાનું ઉત્પાદન અને વેચાણ શરૂ કર્યું છે.અને આ બાળકો આત્મનિર્ભર બન્યા છે.
દાહોદની આંગણવાડીના કાર્યકર હિરલબેન આંગણવાડી કેન્દ્રની પ્રવૃત્તિઓ અને બાળકોની પ્રગતિના ફોટા-વીડિયો નિયમિત પણે વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર પર શેર કરવાનું શરૂ કર્યું હતું.
કચ્છ જિલ્લાના અંજારની કર્મચારી કોલોનીમાંથી અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જ્યાં 2 માસૂમ સગા ભાઈઓનું પાણીના ખુલ્લા ટાંકામાં ડૂબી જવાથી મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાય હતી.
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવની સાથે સાથે બાળકોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવાના હેતુસર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
નવસારીના વિજલપુરમાંથી માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.નિરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આજે સવારે 9 વાગ્યે સુરત મનપાના અધિકારીનો 5 વર્ષીય પુત્ર સાર્થક લિફ્ટમાં ફસાઈ ગયો હતો.