ભરૂચભરૂચ: પોલિયો રવિવાર અંતર્ગત બાળકોને પોલિયો રસીના 2 ટીપાં પીવડાવવામાં આવ્યા ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રવિવારના દિવસે તમામ તૈયારીઓ કરી ડૉકટર, CHO, ANM, આશા, આંગણવાડી વર્કર તેમજ સ્ટાફે હાજર રહી પોતાની કામગીરી નિભાવી હતી. By Connect Gujarat Desk 08 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પૂર્વ MLA મહેશ વસાવાએ CMને પત્ર લખી ચૂંટણીમાં 3 બાળકોનો કાયદો રદ કરવા કરી માંગ ! સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 3 બાળકોનો કાયદો રદ કરવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે. By Connect Gujarat Desk 06 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ: બાળ તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ,પોલીસે એક મહિલા સહિત ત્રણ આરોપીઓની કરી ધરપકડ પાટણમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. આ બોગસ તબીબ સુરેશ ઠાકોર હોવાનું સામે આવ્યું છે. By Connect Gujarat Desk 30 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ઘર આંગણે રમતા 2 વર્ષીય પુત્રનો ગુમ થયા બાદ ખાડીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર..! સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલ તંલગપુર ગામમાં 2 વર્ષીય બાળક રમતા રમતા ગુમ થઇ ગયો હતો. જેનો મૃતદેહ ઘર નજીક ગટરની ખાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. By Connect Gujarat Desk 20 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: સંજાલી ગામે દોઢ વર્ષનો બાળક ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે દોઢ વર્ષનું બાળક ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને હેમખેમ બહાર કાઢ્યું હતું. By Connect Gujarat Desk 11 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: રાંઢીયા ગામે એક જ પરિવારના ચાર બાળકોના કારમાં ગૂંગળાઈ જવાથી રહસ્યમય મોતથી અરેરાટી વ્યાપી અમરેલી જિલ્લાના રાંઢીયા ગામે ખેત મજૂરી કરતા પરિવારના ચાર માસૂમ બાળકો કારમાં રમતા હતા, જોકે કારનો દરવાજો લોક થઈ જતા તમામ બાળકોના શ્વાસ રૂંધાવાના કારણે કરુણ મોત નિપજ્યા હતા. By Connect Gujarat Desk 04 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: વાંચતા પણ ન આવડતું હોય એ પાંચ વર્ષની બાળાએ માતા પાસેથી શીખ્યા સંસ્કૃતના શ્લોક,ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવ્યું નામ વડોદરામાં પાંચ વર્ષની બાળકીએ સંસ્કૃત શ્લોકમાં રેકોર્ડ નોંધાવ્યો છે. આ બાળકીએ માત્ર 2.49 મિનિટમાં કૃષ્ણાષ્ટકમના 9 શ્લોકનું પઠન કરીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. By Connect Gujarat Desk 16 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલજો તમે બાળકો સાથે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હોવ તો આ ભૂલ ન કરો. જો તમે પણ તમારા બાળકો સાથે કોઈ સરસ જગ્યાની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો આ ખાસ વાતોનું ધ્યાન રાખો. નહિંતર, માતાપિતાને પછીથી મુશ્કેલી થઈ શકે છે, By Connect Gujarat Desk 30 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યહવામાન બદલાઈ રહ્યું છે! તમારા બાળકને શરદી અને ઉધરસથી બચાવવા માટે આ રીતો અજમાવો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની ટીપ્સ: હવામાનમાં ફેરફાર સાથે, બાળકો બીમાર થવાનો ભય રહે છે. શરદી અને ઉધરસ સામાન્ય છે. By Connect Gujarat Desk 23 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn