સુરત : સિવિલ હોસ્પિટલમાંથી બીમાર બાળકને લઈને માતા મિત્ર સાથે ફરાર,પસ્તાવો થતા માતા પરત ફરી,મિત્ર અને બાળકની શોધખોળ
સુરત સિવિલ હોસ્પિટલના તબીબો જે બાળકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેને લઈને માતા અને તેનો મિત્ર ફરાર થઈ ગયા હતા
સુરત સિવિલ હોસ્પિટલના તબીબો જે બાળકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેને લઈને માતા અને તેનો મિત્ર ફરાર થઈ ગયા હતા
ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 39માં માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે.
કાપડ નગરી સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં ગતરોજ સાંજે 5:00 વાગ્યાની આસપાસ બે વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડ્યું હતું જેનો હજુ સુધી કોઈ પત્તો લાગી શક્યો નથી ત્યારે ફાયર વિભાગ દ્વારા ફરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે
જન્મ પછી બાળકોને કેટલીક રસી આપવી જોઈએ. આ રસીઓ સરકારના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ (NIP) હેઠળ બાળકોને વિનામૂલ્યે આપવામાં આવે છે. આ સંદર્ભે, મેં દિલ્હીની આરએમએલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના એચઓડી ડૉ. પિનાકી આર દેબનાથ સાથે વાત કરી છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાડી પાસે કચરામાંથી એક નવજાત બાળકી સ્થાનિક મહિલાઓને મળી આવી હતી,અને આ બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવતા તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી.
અમદાવાદ શહેરમાં હ્યુમન મેટાન્યૂમો વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શંકાસ્પદ કેસ મળી આવતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.