ભરૂચ : અસ્મિતા વિકાસ કેન્દ્ર તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગના બાળકો માટે મેડિકલ કેમ્પ યોજાયો...
ત્રાલસા ગામ સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગોના બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્રાલસા ગામ સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગોના બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલી આંગણવાડીઓ અત્યંત જર્જરિત બનતા બાળકોને ગ્રામ પંચાયતની ઓરડીમાં બેસાડીને આંગણવાડી ચલાવવાની ફરજ પડી રહી છે
BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સેંટ ગોબેન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા નન્હીકલીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ પરંપરા- ભારતીય સંસ્કૃતિ આજે ગામડાઓમાં અંકબંધ છે
આ દિવડાઓના વેચાણ થકી બાળકો સારી રીતે દિવાળીના પર્વની ઉજવણી કરી શકે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.