સુરત સુરત : યુટ્યુબ પર વિડિયો જોઈ રત્નકલાકારે ચલાવી જ્વેલર્સમાંથી 5 સોનાની ચેનની લૂંટ, કારણ જાણી ચોંકી ઊઠશો..! મરચાની ભૂકી કાઢી જ્વેલર્સના માલિકની આંખમાં છાંટી દીધી હતી. ત્યારબાદ મોકો જોઈને સોનાની 5 ચેન લઈને આરોપી ફરાર થઈ ગયો હતો. By Connect Gujarat 05 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : બિલ્ડરનો પરિવાર કુલદેવીએ દર્શનાર્થે ગયો અને તસ્કરોએ ઘરમાં કરોડોનો હાથ ફેરો કર્યો,જાણો પછી શું થયું.. ભરૂચ શહેર સી - ડિવિઝન પોલીસ સ્ટેશને ૧ કરોડ ૩ લાખ રૂપિયાની ચોરીના મામલાનો ગુનો નોંધવામાં આવ્યો છે By Connect Gujarat 15 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: દઢાલ ગામની નિર્મલ કોલોનીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું,રૂ. 4.75 લાખના માલમત્તાની ચોરી તસ્કરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડા 75 હજાર અને સોના ઘરેણાં મળી અંદાજિત 4.75 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા By Connect Gujarat 29 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : તસ્કરએ ચોરી કરવા 6 કીલો વજન ઉતાર્યું, જુઓ કેમ કર્યો આવો "જુગાડ" આમદવાદનો એક એવો ચોર કે જેણે ચોરી કરતાં પહેલાં ત્રણ મહિના સુધી ડાયટીંગ કરી છ કિલો વજન ઉતાર્યું હતું.. By Connect Gujarat 17 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: GIDC વિસ્તારમાં ત્રણ મકાનોમાં તસ્કરો ત્રાટક્યા; લાખોની મત્તા ચોરી કરી ફરાર અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગણેશ રો-હાઉસ ખાતે બે જેટલા મકાનોના રાત્રી દરમિયાન તાળાં તૂટવા પામ્યા હતા By Connect Gujarat 15 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ: તસ્કરોએ ભગવાનના ધામને પણ ન છોડયું,4 મંદિરોમાં ચોરી,જુઓ CCTV By Connect Gujarat 17 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : હરીપરા ગામની વાડીમાંથી સોલાર પ્લેટની ચોરી, તસ્કરોને ઝડપી લેવા પોલીસને રજૂઆત... ખેતરમાં લગાવેલ સોલાર પેનલમાંથી 20 જેટલી પ્લેટ અને એક સ્ટાર્ટરની ચોરી તસ્કરો ફરાર થઈ ગયા હતા By Connect Gujarat 08 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભરૂચ: અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ચોરી કરી ફરાર By Connect Gujarat 13 Oct 2020 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભરૂચ : એસટી બસમાં ચોરી કરી ફરાર બે મહિલા ઝડપાઇ, જાગૃત યુવાનોએ કર્યો પીછો By Connect Gujarat 09 Sep 2020 Share Twitter Share Whatsapp LinkedIn