Connect Gujarat

You Searched For "chotaudepur"

છોટાઉદેપુર : ચલામલી-મોર ડુંગર વચ્ચેનો સાંકડો માર્ગ બન્યો જોખમી, જીવના જોખમે લોકો પસાર થવા મજબુર...

13 Sep 2023 12:44 PM GMT
ગત વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં પડેલ ભારે વરસાદને લઈ કેટલાય નાળા અને સ્લેબ ડ્રેંનો ધોવાયા હતા. તેમાંનો આ એક ચલામલી અને પાનવડ વચ્ચે માર્ગ પરનું નાળું અને...

છોટાઉદેપુર: કવાંટના ભેખડિયા ગામે બે બાળકોના ચેકડેમમાં ડૂબી જતા મોત, છાત્રાલયની બેદરકારીના આક્ષેપ

7 Sep 2023 9:50 AM GMT
ચાલતી દુર્ગમ આદિવાસી છાત્રાલયમાં સંચાલકોની બેદરકારીના કારણે બે બાળકોના ચેક ડેમમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યા હતા

આઝાદીના 76 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત છોટાઉદેપુરનું મોટા અમાદ્રા ગામ, જુઓ શું કહી રહ્યા છે ગ્રામજનો..!

23 Aug 2023 11:00 AM GMT
જિલ્લાનું એક ગુમનામ કહી શકાય તેવું ગામ મોટા અમાદ્રા એ પાવીજેતપુર તાલુકામાં તો છે, પણ ના તો કોઈ અધિકારી અહી આવે છે

છોટાઉદેપુર: રસ્તાના અભાવે સગર્ભા મહિલાને ખાટલામાં સારવાર અર્થે લઈ જવાની ફરજ પડી

11 Aug 2023 6:34 AM GMT
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મોટા અમાદ્રા ગામે રોડ રસ્તાના અભાવે લોકોને મુખ્ય રસ્તા સુધી આવવા માટે બે કિ.મી.સુધી પગપાળા ચાલવું પડે છે.

છોટાઉદેપુર : ST બસના ચાલકને ચક્કર આવતા બસ ઝાડ સાથે અથડાઈ, સદનસીબે મોટી જાનહાનિ ટળી...

11 March 2023 11:19 AM GMT
છોટાઉદેપુરથી વલસાડ જતી એસટી બસના ચાલકને ચાલુ બસે ચક્કર આવતા રસ્તાના કિનારે બસ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

પરિવારનું "ગૌરવ" : છોટાઉદેપુરની જન્મજાત અંધ યુવતી ભાલાફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી નેશનલ ચેમ્પિયન બની

23 Dec 2022 10:51 AM GMT
ઓડ ગામની જન્મજાત અંધ યુવતી મધી રાઠવા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલાફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને નેશનલ ચેમ્પિયન બની છે.

વડોદરા અને છોટાઉદેપુરમાં મુશળધાર વરસાદ, ઠેર ઠેર ભરાયાં પાણી

23 Sep 2020 2:14 PM GMT
વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં સવારથી વરસાદે જમાવટ કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં મેઘો મન મકીને 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે...

પાવી જેતપુર : ઉમરવા ગામ ખાતે દીપડાનો ઘાતક હુમલો. બાળકનું મોત

4 Aug 2020 8:29 AM GMT
છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાનાં ઉમરવા ગામે દીપડાએ એક પાંચ વર્ષીય બાળક પર ઘાતક હુમલો કર્યો હતો. દીપડાના આ હુમલામાં બાળકનું મૃત્યુ થયું છે....

છોટાઉદેપુર: જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સહિત 3 લોકો લાંચ લેતા ઝડપાયા

13 March 2020 1:49 PM GMT
બાળ મજૂરી અંગેનો ગુનો દાખલ નહીં કરવા માટે 10 હજારની લાંચ લેતા છોટાઉદેપુરજિલ્લા બાળ સુરક્ષા અધિકારી સહિત 3ને એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ પહેલા...