અમદાવાદ : અંગ દઝાડતી ગરમીમાં શહેરીજનો નહીં થાય વધુ હેરાન, બોપોરે 4 કલાક ટ્રાફિક સિગ્નલો રહેશે બંધ
રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તેમાં પણ ખાસ કરીને બપોરના સમયે સૌથી વધુ ગરમી પડે છે
રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તેમાં પણ ખાસ કરીને બપોરના સમયે સૌથી વધુ ગરમી પડે છે
શહેરના મેયર કેયુર રોકડિયા અને મ્યુનિસિપલ કમિશનરની વુડાના મકાનોમાં આકસ્મિક મુલાકાત શહેરભરમાં ટીકાને પાત્ર થઇ રહી છે.
સામાજિક પખવાડિયાના ભાગરૂપે ભાજપનું સેવાકાર્ય શક્તિનાથ ખાતે શહેરીજનોને કરાયું કૂંડાનું વિતરણ પક્ષીઓના પીવાના પાણી માટેના કૂંડાનું કર્યું વિતરણ
અમદાવાદ શહેરમાં રવિવારના રોજ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. તેવામાં શહેરીજનો આકરી ગરમીથી બચવા અવનવી તરકીબો અપનાવી રહ્યા છે.