સુરત : અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ માટે સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ માટે કરાય અલાયદી વ્યવસ્થા
બર્ફાની બાબા અમરનાથની પવિત્ર યાત્રા આગામી તા. 30 જૂનથી પ્રારંભ થનાર છે
બર્ફાની બાબા અમરનાથની પવિત્ર યાત્રા આગામી તા. 30 જૂનથી પ્રારંભ થનાર છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનની સેવાકીય કામગીરી વેગવંતી બની છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજ રોજ 101મું અંગદાન થયું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 100મા અંગદાનના સમાચાર મળતા જ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનુ નિધન થતાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા
સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી
ભરૂચ જીલ્લામાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી