અંકલેશ્વર: નગરપાલિકા દ્વારા સફાઈકર્મીઓ માટે યોજાયો તાલીમ વર્ગ
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા માં શારદા ભવન ખાતે સફાઈ કર્મીઓ માટે તાલીમ વર્ગ સેમિનાર યોજાયો હતો
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા માં શારદા ભવન ખાતે સફાઈ કર્મીઓ માટે તાલીમ વર્ગ સેમિનાર યોજાયો હતો
સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ભારત પેટ્રોલિયમના સૌજન્યથી ડ્રાઇવર અને ક્લીનર માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અરવલ્લી જિલ્લામાં લઘુત્તમ વેતનના પરિપત્રની હજુ સુધી અમલવારી ક્યાંક થઈ છે, તો ક્યાંક ન થઈ હોય તેવું લાગી રહ્યું છે.
સાવરકુંડલાના લીલીયા વિસ્તારોના સફાઈ કર્મીઓને સન્માનિત કરવાનો અનેરો કાર્યક્ર્મ યોજાયો હતો
આમોદ નગર સેવા સદનના સફાય કામદારોનો રજાનો પગાર કાપી લેવાતા કામદારો દ્વારા હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી