ભરૂચ ભરૂચ: નગર સેવા સદન દ્વારા પ્રી મોન્સુન કામગીરી અંતર્ગત 27 કાંસની સાફ સફાઈ શરૂ કરાય નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વિવિધ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કાંસની સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે. By Connect Gujarat 05 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : ગેલરીમાં સાફ-સફાઈ કરતી વેળા ત્રીજા માળેથી નીચે પટકાતાં મહિલાનું મોત… સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ એક ફ્લેટના ત્રીજા માળેથી નીચે પટકાતાં મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. By Connect Gujarat 14 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના રંગ, નગરમાં મુકવામાં આવેલ 1700 કચરાપેટી પણ છે ખાસ,જુઓ આ અહેવાલ અમદાવાદમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું આયોજન, 600 એકરમાં નિર્માણ પામ્યુ છે નગરમાં સ્વરછતા માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાય By Connect Gujarat 17 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હાથમાં પાવડો લઈ જાતે કરવી પડી સફાઈ, જુઓ શું હતી ઘટના મહાત્મા ગાંધીજીના સપનાને સાકાર કરનાર સંસ્થાન ગુજરાત વિદ્યાપીઠ પરિસરની ગંદકી ખુદ રાજયપાલ આચાર્ય દેવવ્રતે સાફ કરી હતી અને લોકોને સ્વરછતાનો સંદેશ આપ્યો હતો By Connect Gujarat 16 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાતમાં વરસાદના વિરામ બાદ રોડ-રસ્તાના સમારકામ સહિત રોગચાળાના નિયંત્રણ માટે ડોર-ટુ-ડોર સર્વે શરૂ વરસાદના કારણે પાણી ભરાવા સહિત રોડ-રસ્તાને નુકશાન થયેલા માર્ગોનું સમારકામ શરૂ તથા ડોર ટુ ડોર સર્વે તેમજ દવાનો છંટકાવ અને સાફ-સફાઈ શરૂ By Connect Gujarat 16 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વડોદરા : નર્મદા કેનાલ લોકો માટે લેન્ડફીલ સાઇટ બની, નર્મદા નિગમ દ્વારા સાફ સફાઈ કરવામાં બેદરકારી દાખવાઇ નર્મદા કેનાલ લોકો માટે લેન્ડફીલ સાઇટ બની કેનાલમાં લીલ અને વનસ્પતિ ઉગી નીકળી કેનાલમાં પણ ઠેરઠેર લોકો કચરો ઠાલવી રહ્યા છે By Connect Gujarat 25 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરુચ:વરસાદી પાણીના નિકાલની 28 કાંસ કચરાથી જામ,ન.પા. સાફ સફાઇનુ મુહૂર્ત ક્યારે કાઢશે? ચોમાસાની ઋતુ પૂર્વે પ્રિમોન્સુન કામગીરી એટલે કે ભરૂચ નગરપાલિકાની હદમાં આવતી કાસોની સફાઈ કરવાની હોય છે By Connect Gujarat 14 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ હાથમાં ઝાલ્યો સાવરણો, કરી સર ટી. હોસ્પિટલની સાફ સફાઇ... રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સહભાગી થઈ સમગ્ર હોસ્પિટલના કેમ્પસમાં મેડિકલના વિદ્યાર્થીઓ અને સફાઇકર્મીઓ સાથે સાવરણો હાથમાં લઈને સાફ સફાઇ કરી હતી. By Connect Gujarat 04 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજની સફાઇ માટે સોલાર રોબોટની "એન્ટ્રી", જુઓ શું છે રોબોટની વિશેષતા..! ભરૂચ નગરમાં વર્ષોના વ્હાણા બાદ ભૂગર્ભ ગટર યોજના આગામી સમયમાં સાકાર થવા જઈ રહી છે. અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજની સફાઇ માટે પાલિકાને લાખોની કિંમતના સોલાર રોબોટની ભેટ મળી છે. By Connect Gujarat 30 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn