અમદાવાદમાં યોજાનારી અર્બન-20 લોગો વેબસાઈટ વેલકમ સોંગનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ
અમદાવાદમાં આગામી તા. 9-10 ફેબ્રુઆરીએ U-20 અંતર્ગત સિટી શેરપા મિટીંગ અને જુલાઇ-ર૦ર૩માં U-20 મેયર્સ સમિટ યોજાશે
અમદાવાદમાં આગામી તા. 9-10 ફેબ્રુઆરીએ U-20 અંતર્ગત સિટી શેરપા મિટીંગ અને જુલાઇ-ર૦ર૩માં U-20 મેયર્સ સમિટ યોજાશે
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આજથી તેઓનો પદભાર સંભાળ્યો છે. આ પ્રસંગે તેઓએ મંત્રીમંડળના અન્ય સભ્યોને શુભકામના પાઠવી હતી
આજે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કમલમ કાર્યલાય ખાતે ભાજપની બેઠક યોજાઈ હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂન રેકોર્ડ તોડી દીધા છે. ભાજપને 156 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટી 5 તેમજ અન્ય ખાતામાં 4 બેઠક ગઈ છે
અમદાવાદમા ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ભાજપમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમેદવાર છે તો તેમની સામે કોંગ્રેસે રાજ્યસભાના સાંસદ ડો અમીબેન યાજ્ઞિકને ટિકિટ આપી છે.
જિલ્લાના પ્રાંતિજ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઓચિંતી મુલાકાત લેતા ભાજપના આગેવાનો સહિત કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.