લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઇમારત ધરાશાઇ, 4 લોકોનાં મોત
Featured | દેશ | સમાચાર, લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઇમારત ધરાશાયી થતા 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને 20 કરતા વધુ લોકો ઘાયલ થયા,લોકો ફસાયેલા હોવાની આશંકા
Featured | દેશ | સમાચાર, લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઇમારત ધરાશાયી થતા 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને 20 કરતા વધુ લોકો ઘાયલ થયા,લોકો ફસાયેલા હોવાની આશંકા
1710 કરોડના ખર્ચે બની રહેલા અગુઆની સુલતાનગંજ ફોરલેન બ્રિજના પિલર નંબર 9નું સુપર સ્ટ્રક્ચર ફરી એકવાર ધરાશાયી થયું છે.
આફ્રિકન દેશ નાઈજીરીયામાં એક શાળાની ઈમારત ધરાશાયી થતા 22 વિદ્યાર્થીઓના કરુણ મોત થયા છે. આ ઘટના ઉત્તર-મધ્ય નાઇજીરિયામાં શુક્રવારે સવારે બની જ્યારે બાળકો વર્ગમાં હતા.
જિલ્લાના લખતરમાં 20 વર્ષીય યુવક જમ્યા બાદ અચાનક જ ઢળી પડ્યો હતો. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેની કરૂણ મોત નીપજ્યું હતું.
બાલ્ટીમોરનો સૌથી લાંબો ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ મંગળવારે સવારે મોટા માલવાહક જહાજ સાથે અથડાયા બાદ તૂટી પડ્યો હતો.