ભરૂચ : એક’તરફી વલણના આક્ષેપ સાથે ધારાસભ્ય ચૈતર વસાવાનું તંત્રને આવેદન, જુઓ શું છે સમગ્ર મામલો..!
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી તંત્રનું એકતરફી વલણ હોવાનો આક્ષેપ કર્યો
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી તંત્રનું એકતરફી વલણ હોવાનો આક્ષેપ કર્યો
અસરગ્રસ્ત 6 ગામના ખેડૂતોએ શુક્રવારે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભાડભૂત બેરેજ પ્રોજેક્ટના અંકલેશ્વર કાંઠાના 6 ગામનો જમીન સંપાદનનો કોયદો હલ થવાનું નામ લેતો નથી
વરાછા વિસ્તારમાં આવેલ જનતાનગર સોસાયટીમાં કોમર્શિયલ કામ છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તારમાં મશીન મૂકી કામ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો.
વિવાદાસ્પદ જગ્યા પર પુનઃ એકવાર જેલ પ્રશાસન દ્વારા જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે દિવાલ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવતા સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો
પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કે.વી.ની બે અને 440 કે.વી.ની બે હાઈ ટેન્શન લાઈન ઉભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આંગણવાડી કાર્યકર બહેનો ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.અને સમગ્ર સંકુલ ગજવી મુક્યું