ભરૂચભરૂચ: ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા વચ્ચે ઘર્ષણ, પોલીસે તાબડતોડ કાર્યવાહી કરી 17 લોકોની કરી અટકાયત સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સંવેદનશીલ ગણાતા ભરૂચમાં પણ વાતાવરણ ડોહળાયુ હતું.ભરૂચના પશ્ચિમમાં કુકરવાડાના ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. By Connect Gujarat Desk 11 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ : 42 ગામ લેઉવા પાટીદાર સમાજને વિશિષ્ટ સુવિધા ઉપલબ્ધ કરવા હેતુ અદ્ધતન કાર્યાલયનો પ્રારંભ... By Connect Gujarat 02 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનમકરસંક્રાંતિના એક દિવસ પહેલા મનાવાતો આ દિવસ એટ્લે લોહડી,તો ત્યારે આ ઉપાયો કરવાથી થશે ફાયદા... લોહરી એ પંજાબ સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ઉજવવામાં આવતો ખાસ તહેવાર છે. આ તહેવાર મકરસંક્રાંતિના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. By Connect Gujarat 13 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહમાં પધારવા ટ્રસ્ટના ચેરમેને આપ્યુ સમાજને આમંત્રણ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન સહીત ટ્રસ્ટીઓ નવ નિર્માણ થનાર કેન્સર હોસ્પીટલના ભૂમિપૂજન માટે આમંત્રણ આપવા આવી પહોચ્યા હતા. By Connect Gujarat 31 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વૈષ્ણવ બિઝનેસ નેટવર્કના 10માં ચેપ્ટરનું લોંચિંગ,સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત વૈષ્ણવ બિઝનેસ નેટવર્કના 10માં ચેપ્ટરનું લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. By Connect Gujarat 07 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
દેશદિલ્હીમાં અમિત શાહના ઘરની બહાર કુકી સમુદાયનું પ્રદર્શન, કહ્યું : ખાતરી બાદ પણ હુમલા ચાલુ..! By Connect Gujarat 07 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ૩ પંચો દ્વારા યોજાતા છડી ઉત્સવનું સંધ્યાકાળે સમાપન કરાયું, માનવ મહેરામણ ઊમટ્યું... ભરૂચ શહેરમાં વસતા ભોઇ, ખારવા અને વાલ્મિકી સમાજ દ્વારા આજે દશમના દિવસે છડી ઝુલાવી છડી ઉત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 21 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : સારા વરસાદ માટે પારસીઓની અનોખી 100 વર્ષ જૂની પરંપરા,બમન માસની કરી ઉજવણી નવસારી પારસી સમાજ વર્ષોની પ્રથા મુજબ પવિત્ર બહેમન મહિનાના રોઝદિનની ઉજવણી આનંદ-ઉલ્લાસભેર કરી વ By Connect Gujarat 13 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ખ્રિસ્તી સમુદાય દ્વારા ઈસ્ટરના પર્વ નિમિત્તે દેવળોમાં વિશેષ પ્રાર્થના સભા યોજાય ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા આજરોજ ઈસ્ટરનું પર્વ મનાવવામાં આવ્યું હતું. ગુડ ફ્રાઈડેના ત્રીજા દિવસે ઉજવાતા ઈસ્ટરના પર્વ નિમિત્તે દેવળોમાં વિશેષ પ્રાર્થના સભા યોજાય હતી. By Connect Gujarat 17 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn