અંકલેશ્વર: કંપનીની બહાર પાર્ક કરેલ બાઇકની ચોરી કરનાર સિક્યુરિટી ગાર્ડની પોલીસે કરી ધરપકડ
અંકલેશ્વર જીઆઇડીસીની અમસલ કેમ કંપની બહાર પાર્કિગમાંથી ચોરી થયેલ વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢી પોલીસે વાહન ચોરને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર જીઆઇડીસીની અમસલ કેમ કંપની બહાર પાર્કિગમાંથી ચોરી થયેલ વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢી પોલીસે વાહન ચોરને ઝડપી પાડ્યો હતો
ભરૂચના વાગરા તાલુકામાં આવેલ સારણ ગામ ખાતે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નિર્માણ પામી રહેલ આરતી ડ્રગ્સ લિમિટેડ કંપની દ્વારા રોપાઓનાં વાવેતર માટે વૃક્ષારોપણ
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ નાઈટ્રિક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. 10 ફાયર ફાયટરો 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો
ઔદ્યોગિક વિકાસના ધમધમાટ વચ્ચે ભરૂચ જિલ્લો ટ્રાફિકજામના અજગરી ભરડામાં ભેરવાયો છે. ટ્રાફિકજામની વર્ષોજૂની સમસ્યાથી અનેક વાહન ચાલકો પરેશાન બન્યા છે.
વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલ રિકટર થેમિસ કંપનીના રિસર્ચ સેન્ટરમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી.અને ત્રણ કામદારો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું.
ભરૂચ જિલ્લામાં ધમધમતી ઉદ્યોગ નગરી હાલમાં ઠપ થઈ ગઈ છે,દિવાળી અને છઠ્ઠ પૂજાના પર્વની ઉજવણી માટે શ્રમિકોએ માદરે વતનની વાટ પકડતા કામદારોની ભારે અછત સર્જાઈ છે.
તુર્કીની રાજધાની અંકારામાં આતંકી હુમલો થયો છે. આ આતંકવાદી હુમલો એરોસ્પેસ અને ડિફેન્સ કંપની ટર્કિશ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ ઈન્ક દ્વારા કરવામાં આવ્યો હતો.