ભરૂચ: કંથારીયા ગામે વકફની મિલકતના ગેરવહીવટ અંગે ફરિયાદ કરનાર પિતા-પુત્ર પર હુમલાનો આક્ષેપ
ભરૂચના કંથારીયા ગામ કમિટીના ગેર વહીવટ બાબતે વકફ બોર્ડ સમક્ષ તપાસ માંગનાર પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કરનાર ઇસમો સામે કાર્યવાહીની માંગ સાથે જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે