Connect Gujarat

You Searched For "complaint"

ભાવનગર: માધવ હીલ દુર્ઘટનાને લઈને કૉંગ્રેસ દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવાયુ

4 Aug 2023 5:58 AM GMT
ભાવનગર શહેરમાં માધવ હીલ બહુમાળી બિલ્ડીંગમાં ગઈકાલે બે માળની ગેલેરી ધરાશાઈ થવાના મામલામાં 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા

ભરૂચ : ધર્મનગર સોસાયટીના કોમન પ્લોટનો વહીવટદારે ગેર’ઉપયોગ કરતાં સ્થાનિકોનું તંત્રને આવેદન...

28 July 2023 3:17 PM GMT
ધર્મનગર કો.ઓ.સોસાયટીના સ્થાનિકોમાં ફેલાયો ઉગ્ર રોષસોસાયટીના કોમન પ્લોટનો વહીવટદાર દ્વારા ગેરઉપયોગકલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી સ્થાનિકોની રજૂઆત ભરૂચ...

અમેરિકા મોકલવાનું કહી સાબરકાંઠા-વાધપુરના વ્યક્તિ પાસેથી રૂ. 20 લાખ ખંખેરનાર 2 લોકો વિરુદ્ધ ફરીયાદ...

13 July 2023 3:03 PM GMT
વાધપુરના વ્યક્તિને અમેરિકા મોકલવાના બહાને છેતરપિંડીઅમેરિકા મોકલવા માટે રૂપિયા 70 લાખમાં થઈ હતી ડીલરૂપિયા 20 લાખ ખંખેરનાર 2 વિરુદ્ધ નોંધાય પોલીસ ફરીયાદ...

અંકલેશ્વર : કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કર જપ્ત કરવાનો મામલો, ચાલક સહીત 3 લોકો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે નોંધાય ફરિયાદ...

13 July 2023 1:15 PM GMT
પોલીસે નેશનલ હાઈવે ઉપર આવેલ પરીવાર હોટલના કંપાઉન્ડમાંથી ઝડપાયેલ કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કરના મામલામાં ચાલક સહીત 3 લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ...

મહિસાગર : વાછલાવાડા પ્રા-શાળાના આચાર્ય નશામાં ધૂત ઝડપાયા, પોલીસે નોંધી ફરિયાદ...

3 July 2023 8:54 AM GMT
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કડાણા તાલુકાની વાછલાવાડા પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લેતા શાળાના આચાર્ય નશાની હાલતમાં ઝડપાયા હતા,

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વિવાદ:મુંબઈ પોલીસે અસિત મોદી સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી

20 Jun 2023 7:50 AM GMT
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. સોશિયલ મીડિયા પર આ શોનું જોરદાર ફેન ફોલોઇંગ છે.

મહારાષ્ટ્રના નાંદેરમાં આંબેડકર સમાજના યુવકની હત્યાનો મામલો, સુરતમાં વસતા આંબેડકર સમાજે આપ્યું આવેદન...

16 Jun 2023 1:16 PM GMT
મહારાષ્ટ્રના નાંદેરમાં આંબેડકર સમાજના યુવકની હત્યાનો મામલોસમાજના યુવકની હત્યાથી સુરતમાં વસતા આંબેડકર સમાજમાં રોષહત્યારાઓને કડક સજા થાય તે માટે કલેકટર...

ભરૂચ : જંબુસરના કરમાડ ગામે અસામાજિક તત્વોએ વણકર ફળિયામાં ગેરકાયદે દબાણ કરતાં આગેવાનોએ કલેક્ટર કચેરીએ આપ્યું આવેદન

29 May 2023 12:25 PM GMT
છપ્પન છત્રીસ બાણુ ગામ વણકર સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

અમદાવાદ: પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ગાળો બોલી,શખ્સ સામે માધુપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ

22 May 2023 6:16 AM GMT
અમદાવાદ શહેરના પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

નવી દિલ્હી : 11 વર્ષની આરાધ્યાએ દિલ્હી હાઈકોર્ટમાં કરી ફરિયાદ, બચ્ચન પરિવાર ચિંતામાં મુકાયો

20 April 2023 6:04 AM GMT
અમિતાભ અને જયા બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે.

અમદાવાદ: આત્મહત્યા કરવા મજબૂર કરતા દુષ્પરેરણા બદલ ઘટલોડિયામાં ફરિયાદ,પત્નીને મોકલી નેપાળ ફરવા અને પતિએ કરી આત્મહત્યા

7 April 2023 9:30 AM GMT
પત્નીને નેપાળ ફરવા મોકલી અને દીકરાને દર્શન કરવા મોકલીને પતિએ ઘરમાં ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો ઘાટલોડીયામાં સામે આવ્યો છે.

અમદાવાદ : સમ્રાટ નમકીનના એમડીએ, બી નાનજી ગ્રુપના બિલ્ડર સામે નોંધાવી ૫.૨૦ કરોડની છેતરપિંડીની ફરિયાદ

24 March 2023 7:22 AM GMT
મળતી માહિતી અનુસાર બી નાનજી ગ્રુપના ભીખુભાઈ પડસાલાના દીકરા સંદિપ પડસાલા, મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર વેવજી ગામમાં ઈન્ડિયા કોલોની નામથી રેસિડેન્સ અને...