જુનાગઢ : છેલ્લા 5 વર્ષમાં મનપાએ સરકારી નાણાંનો ક્યાં-કેટલો ખર્ચ કર્યો, તે અંગે કોંગ્રેસે કહ્યું : “હિસાબ દો, જવાબ દો”
જુનાગઢમાં ભાજપના સાશનમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં સરકારી નાણાંનો ક્યાં અને કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે
જુનાગઢમાં ભાજપના સાશનમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં સરકારી નાણાંનો ક્યાં અને કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે
જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદ બાદ કાદવ-કીચડ અને ગંદકીના સામ્રાજ્યથી પ્રજા પરેશાન થઈ ઉઠી છે
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ ની શહીદ દિવસ રેલીના મંચ પરથી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીના વહીવટની ચકાસણી કેગ દ્વારા કરાવવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
કચ્છ જિલ્લાના ભુજ સ્થિત કોંગ્રેસ ભવન ખાતે અખિલ ભારતીય સેવાદળ કોંગ્રેસના મુખ્ય સંયોજક લાલજી દેસાઈએ બેઠક યોજી હતી.
ભરૂચ ઝઘડિયાની થર્મેકસ કંપની દ્વારા કર્મચારીઓની ભરતી માટે અંકલેશ્વરની ખાનગી હોટલ ખાતે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યાં હતાં
જૂનાગઢના ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા છે.ભાજપના સાંસદની જોઈ લેવાની ધમકી બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ વળતો જવાબ આપ્યો છે.