ભરૂચ:માંડવા ટોલપ્લાઝા પર સ્થાનિક વાહનચાલકો પાસે પણ ટેક્ષ વસૂલવામાં આવતા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
ભરુચ પાર્સિંગના વાહનો પાસે ટેક્સ વસૂલ કરવામાં આવતા આજરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શન નોંધાવતાં પોલીસે કોંગી આગેવાનોની અટકાયત કરી હતી.
ભરુચ પાર્સિંગના વાહનો પાસે ટેક્સ વસૂલ કરવામાં આવતા આજરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શન નોંધાવતાં પોલીસે કોંગી આગેવાનોની અટકાયત કરી હતી.
બિહારની રાજધાની પટનામાં સીપીઆઈની રેલીમાં નીતિશ કુમારના નિવેદનથી કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલીઓ વધી ગઈ છે.
સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ કાર્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં અતિ બિસ્માર રસ્તાઓને લઈ યુવા કોંગ્રેસ દ્વારા નેત્રંગ ચાર રસ્તા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.