અમદાવાદ: કોંગ્રેસ કાર્યાલય પર લગાવવામાં આવી પરીવર્તનની ઘડિયાળ,મત ગણતરીના દિવસે ઘડિયાળ થશે બંધ
ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર ઉલટી ગણતરી કરતી પરિવર્તન ઘડિયાળ લગાવવામાં આવી છે. સત્તામાં ભાજપની આ છેલ્લી ઘડી છે એવા દાવા સાથે આ ઘડિયાળ લગાવવામાં આવી છે
ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર ઉલટી ગણતરી કરતી પરિવર્તન ઘડિયાળ લગાવવામાં આવી છે. સત્તામાં ભાજપની આ છેલ્લી ઘડી છે એવા દાવા સાથે આ ઘડિયાળ લગાવવામાં આવી છે
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજ્યની ચૂંટણી પહેલા અલગ-અલગ પાર્ટીઓના દિગ્ગજ નેતાનું ગુજરાતમાં આવવાનું યથાવત છે.
બેંગલુરુની એક કોર્ટે ટ્વિટરને કોંગ્રેસ પાર્ટી અને ભારત જોડો યાત્રાના હેન્ડલ્સને અસ્થાયી રૂપે બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો
ગુજરાતમાં ચુંટણીની જાહેરાત થતાની સાથે અનેક રાજકીય પાર્ટીઓ પ્રચાર શરૂ કરી દીધા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રા હિમતનગર આવી પહોચી હતી.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે તેલંગાણાના અલ્લાદુર્ગથી 'ભારત જોડો યાત્રા' શરૂ કરી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતેથી વધુ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.