'આજકાલ I.N.D.I.Aમાં કોઈ કામ નથી થઈ રહ્યું, કોંગ્રેસ ધ્યાન નથી આપી રહી', CM નીતિશ કુમારે નારાજગી વ્યક્ત કરી...
બિહારની રાજધાની પટનામાં સીપીઆઈની રેલીમાં નીતિશ કુમારના નિવેદનથી કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલીઓ વધી ગઈ છે.
બિહારની રાજધાની પટનામાં સીપીઆઈની રેલીમાં નીતિશ કુમારના નિવેદનથી કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલીઓ વધી ગઈ છે.
સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ કાર્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં અતિ બિસ્માર રસ્તાઓને લઈ યુવા કોંગ્રેસ દ્વારા નેત્રંગ ચાર રસ્તા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.