અમદાવાદ: આમ આદમી પાર્ટીએ સંગઠનના જમ્બો માળખાની કરી જાહેરાત,જુઓ કોને કઈ જવાબદારી મળી
અમદાવાદમાં આપની યોજાય પ્રેસ કોન્ફરન્સ આપના સંગઠન માળખાની કરવામાં આવી જાહેરાત
અમદાવાદમાં આપની યોજાય પ્રેસ કોન્ફરન્સ આપના સંગઠન માળખાની કરવામાં આવી જાહેરાત
સુરતમાં પાટીદાર અનામન આંદોલનને સાત વર્ષ પૂર્ણ થતાં પાટીદાર તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસે જન આરોગ્ય સંકલ્પ જાહેર કર્યો છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડધમ વચ્ચે અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બોલો સરકાર-2022ના નેજા હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ એક્શન મોડમાં આવી ગયું છે. કોંગ્રેસે ચૂંટણી પહેલા ગુજરાતની જનતાને વધુ એક વચન આપ્યું છે.
ભરૂચમાં શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને વોર્ડ પ્રમુખના હોદ્દેદારોએ રાજીનામાં આપતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે.
રાજ્યમાંથી મોટા પાયે ડ્રગ્સ પકડાવવાનો મુદ્દો અહવે રાજકીય બની ગયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા રિજેક્ટ ડ્રગ રિજેક્ટ બીજેપી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી