અમદાવાદ : 37 વર્ષ સુધી ભાજપને ભાંડનારા જયરાજસિંહ આખરે "ભાજપ"ના ખીલે બંધાયાં
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભલે કહેતાં હોય કે અમે કોઇ કોંગ્રેસીને અમારા પક્ષમાં લેવાના નથી પણ હાલની સ્થિતિ જોતા ઉલટી ગંગા વહી રહી હોય તેમ લાગી રહયું છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભલે કહેતાં હોય કે અમે કોઇ કોંગ્રેસીને અમારા પક્ષમાં લેવાના નથી પણ હાલની સ્થિતિ જોતા ઉલટી ગંગા વહી રહી હોય તેમ લાગી રહયું છે.
કોંગ્રેસ સભ્યપદ અભિયાનને આગળ ધપાવવા કોંગ્રેસના ચૂંટણી જનસંપર્ક અધિકારી વિજયાલક્ષ્મી સાધો દમણની મુલાકાતે આવી પહોચ્યા હતા.
રાજ્યભરમાં વિવિધ વિભાગોની કર્મચારીઓની ભરતી માટે પેપરો લીક થવાની ઘટનો સામે આવી રહી છે.
કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને રાજય સરકાર 50 હજાર રૂપિયા નહિ પરંતુ 4 લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવે તેવી માંગ
અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય સહિતના આગેવાનો કલેકટરને આવેદનપત્ર આપવા પહોંચ્યાં હતાં પણ કલેકટર ચેમ્બરમાં હાજર નહિ હોવાથી આગેવાનોએ ચેમ્બરના દરવાજા પર આવેદનપત્ર ચીપકાવી દઇ રોષ ઠાલવ્યો હતો.
ભરુચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યલાય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી અને કામદાર નેતા અશોક પંજાબી કામદારની અધ્યક્ષતમાં બેઠક યોજવામાં આવી હતી.
અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાની વરણીનો વિવાદ તાંત્રિક વિધિ સુધી પહોંચી ગયો છે.