કોંગ્રેસ કરશે 'જય હિંદ સભા', પહેલગામ હુમલા અને યુદ્ધવિરામ પર સરકારને કરશે સવાલ
કોંગ્રેસે જાહેરાત કરી છે કે પાર્ટી આવતા અઠવાડિયાથી 15 રાજ્યોમાં 10 દિવસ માટે 'જય હિંદ સભા'નું આયોજન કરશે.
કોંગ્રેસે જાહેરાત કરી છે કે પાર્ટી આવતા અઠવાડિયાથી 15 રાજ્યોમાં 10 દિવસ માટે 'જય હિંદ સભા'નું આયોજન કરશે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદીને સંસદના વિશેષ સત્ર માટે પત્ર લખ્યો છે.
આજરોજ આંબેડકર જયંતીના દિવસે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 97 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ છેલ્લા 9 દિવસથી પગાર વધારા સહિતની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે.
ભરૂચના ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના છેલ્લા છ દિવસથી હડતાળ પર ઉતરેલા કર્મચારીઓના સમર્થનમાં ભાજપ, આપ અને કોંગ્રેસના અગ્રણીઓ એક સાથે જોવા મળ્યા હતા.
ભરૂચ તાલુકાના કવિઠા ગામે પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કરવાના આક્ષેપના મામલે આજરોજ પ્રદેશ કોંગ્રેસના ડેલીગેશને મૃતક યુવાનના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી
ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા દ્વારા ભરૂચ કલેકટરને એક પત્ર લખવામા આવ્યો જેમા જણાવ્યા અનુસાર અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેને જોડતા હાઈવે ઉપર ભરૂચ-અંકલેશ્વર વચ્ચે માંડવા ટોલ પ્લાઝા ઉપર સ્થાનિક વાહનો પાસેથી ટોલ ટેક્સ ફરીથી ચાલૂ કરવામા આવ્યો છે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે (10 માર્ચ) વહેલી સવારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના ઘરે દરોડા પાડ્યા હતા