સુરતમાં હવે ઓનલાઇન ચા મળશે, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના હસ્તે ઓપનિંગ
ચાય પીલા કંપનીની ડિજિટલ એપ્લિકેશન અને ચા માટે ખાસ ડિઝાઇન કરાયેલ અત્યંત સ્વચાલિત થર્મોસના લોન્ચિંગ કરવામાં આવ્યું
ચાય પીલા કંપનીની ડિજિટલ એપ્લિકેશન અને ચા માટે ખાસ ડિઝાઇન કરાયેલ અત્યંત સ્વચાલિત થર્મોસના લોન્ચિંગ કરવામાં આવ્યું
અંકલેશ્વરની આભૂષણ રેસિડેન્સી ખાતે યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફરે તે માટે ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું.
બરોડા ડેરી અને અમૂલ દૂધ લખેલા ટેમ્પોમાં દારૂ બીયરની તસ્કરી માટે ચોર ખાનુ બનાવ્યું વડોદરા પોલીસની પીસીબી ટીમે પુષ્પા બનેલા બુટલેગરોનો ખેલ ઊંધો પાડ્યો રૂ.7.60 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો
માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે ભોજનલાય શરૂ નેવું રૂપિયા જેવા નજીવાદરે ભોજન પીરસાશે ખેડૂતો સહિત અન્ય યાત્રિકો પણ લાભ લઈ શકશે
અંકલેશ્વરમાં રચના નગર પાસે બિસ્માર માર્ગને લઈને સ્થાનિકોમાં રોષ અગાઉ સ્થાનિકોએ એંગલ લગાવી વિરોધ નોંધાવ્યા બાદ સમસ્યા ઠેરની ઠેર તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ફરી આંદોલન કરવાની ચીમકી
વૈષ્ણોદેવી સર્કલ નજીક દિવાલ થઈ ધરાશાયી કાટમાળ નીચે વાહનો દબાતા મચી અફરાતફરી અદાણી ગેસ લાઇનમાં પણ સર્જાયું હતું લીકેજ