ભરૂચ : જિલ્લામાં સ્વાતંત્ર પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી, ઠેર ઠેર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયાં
સંસ્થાઓ અને શાળાઓમાં ઉજવાયું રાષ્ટ્રીય પર્વ, મહાનુભવોના હસ્તે ફરકાવવામાં આવ્યો તિરંગો.
સંસ્થાઓ અને શાળાઓમાં ઉજવાયું રાષ્ટ્રીય પર્વ, મહાનુભવોના હસ્તે ફરકાવવામાં આવ્યો તિરંગો.
રાજપીપળામાં પ્રથમવાર વિશાળ રાષ્ટ્રધ્વજ લહેરાવાયો, સાંસદ મનસુખ વસાવાના હસ્તે રાષ્ટ્રધ્વજને લહેરાવાયો.
ગુજરાત સાહિત્ય ભવન ખાતે યોજાયો સન્માન સમારોહ, કોંગ્રેસ દ્વારા સ્વાતંત્ર સેનાનીઓનું કરાયું વિશેષ સન્માન.
કોંગ્રેસના યુવા નેતા છે પરેશ ધાનાણી, પરેશ ધાનાણી છે વિધાનસભામાં વિપક્ષના નેતા.
શ્રાવણ સુદ સાતમનો દિવસ એટલે જામનગરનો સ્થાપના દિવસ, જામનગરનો 482માં વર્ષમાં મંગળ પ્રવેશ બદલ કરાય ઉજવણી.
જંબુસર ખાતે 75માં સ્વાતંત્ર પર્વની ઉજવણી, પ્રાંત અધિકારી એ. કે કલસરીયાના હસ્તે ધ્વજવંદન.