અમદાવાદ : પાલડી પોલીસ સ્ટેશનમાં ગોળીબાર, પોલીસકર્મીએ પોતાની જાતને મારી ગોળી
પાલડી પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટનાથી ચકચાર, પોલીસ કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં કર્યો આપઘાત.
પાલડી પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટનાથી ચકચાર, પોલીસ કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં કર્યો આપઘાત.
કોંગ્રેસમાં ચાલતા ઘમાસાણ વચ્ચે વરિષ્ઠ નેતાઓની મુલાકાત, ગુજરાત કોંગ્રેસના નેતાઓ મહામંત્રી કે.સી.વેણુગોપાલને મળ્યા.
રાષ્ટ્રીય કિસાન સંઘ તરફથી અપાયું આવેદનપત્ર, ખેડુતોને ખેત પેદાશોના ટેકાના ભાવ આપવા માંગ.
જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન, પેટ્રોલ- ડીઝલ અને રાંધણગેસના ભાવો આસમાને.
ધો-10 અને 12 બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજાઈ , જિલ્લા શિક્ષણાધિકારીએ પરીક્ષા કેન્દ્ર ખાતે કર્યું જાત નિરીક્ષણ.
ભરૂચના પશ્ચિમ વિસ્તારના રહીશોએ ક્લેકટરને પાઠવ્યું આવેદનપત્ર, જંબુસર ચોકડી ઓવરબ્રિજનું નામકરણ કરવાની માંગ
ચાર મહિનાથી લાજપોર જેલમાં હતો અલ્પેશ, લાજપોર જેલની બહાર કરાયું અલ્પેશનું સ્વાગત.