સુરેન્દ્રનગર : આઈસર ટેમ્પામાંથી ઝડપાયો સરકારી અનાજનો મોટો જથ્થો
સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, ઘઉંના 384 કટ્ટા-ચોખાના 240 કટ્ટા મળી આવ્યા.
સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, ઘઉંના 384 કટ્ટા-ચોખાના 240 કટ્ટા મળી આવ્યા.
બનાવના 17 વર્ષ બાદ આરોપી પોલીસ ગિરફતમાં, કડીમાં 4 લોકોની હત્યા કરી રૂ.10 લાખની ચલાવી હતી લૂંટ.
રાજયમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ આપવાની શરૂઆત.
જયાબહેન મોદી હોસ્પિટલમાંથી ડોનેટ લાઈફ સંસ્થાના પ્રયાસોથી કામગીરી, દાન મળવાથી 3 વ્યક્તિને નવ જીવન મળ્યું.
અમદાવાદની સુંદરવન સોસાયટીમાં બનેલી ઘટના. સોસાયટીના ચેરમેને અભિનેત્રી વિરૂધ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ.
રેલ્વે પોલીસે રૂ. 65 લાખના મોબાઇલ ફોન જપ્ત કર્યા, 47 નંગ બિયરનો મુદ્દામાલ રેલ્વે પોલીસે ઝડપી પાડ્યો.
ફાટાતળાવથી ફુરજા સુધીનો રસ્તો થયો છે મંજુર, નગરપાલિકામાં વારંવાર રજુઆત છતાં કોઇ પરિણામ નહિ.