અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, કાર્યકરો- પોલીસ વચ્ચે પકડદાવ
સાત દિવસમાં કોંગ્રેસનું સાતમુ વિરોધ પ્રદર્શન, શનિવારે કોંગ્રેસનું વિકાસ ખોજ અભિયાન.
સાત દિવસમાં કોંગ્રેસનું સાતમુ વિરોધ પ્રદર્શન, શનિવારે કોંગ્રેસનું વિકાસ ખોજ અભિયાન.
પૂર્વ પત્નીએ મિત્ર સાથે પ્રેમ લગ્ન કરતાં પતિએ કરી હત્યા, પૂર્વ પતિએ પત્નીના ઘરમાં 27 છરીના ઘા મારી કરી હત્યા.
આંગડીયા પેઢીના હિરાના પાર્સલોની થઇ હતી ચોરી, છોટાઉદેપુરથી બિલીમોરા જઇ રહી હતી એસટી બસ.
ધાનેરા તાલુકાના કુંડી ગામની ઘટના, એપેડેમિક ડ્રોપસીની ઘટના આવી સામે.
લાલ દરવાજા ખાતે કોંગ્રેસનો કાર્યક્રમ યોજાયો, રોજગારી આપવામાં રાજય સરકાર નિષ્ફળ નીવડી.
સુરતના ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો, 5950 જેટલા રોજગારવાંચ્છુ નિમણૂંક પત્ર એનાયત.