અમદાવાદ: વિદ્યાર્થીઓની સજ્જતાની કસોટી લેનારા શિક્ષકોને જ પોતાની સજ્જતાની પરીક્ષા નથી આપવી, ભાજપ કોંગ્રેસ સામસામે
રાજ્યમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પર વિવાદ, કોંગ્રેસે લગાવ્યા શિક્ષણ વિભાગ પર આરોપ.
રાજ્યમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પર વિવાદ, કોંગ્રેસે લગાવ્યા શિક્ષણ વિભાગ પર આરોપ.
શહેરના પૂર્વ વિસ્તારને મળશે સૌથી મોટો ફ્લાય ઓવરબ્રિજ, નરોડા પાટીયાથી ગેલેક્સી ચાર રસ્તા સુધી બનાવાશે બ્રિજ.
કોરોનાના કેસોમાં ઘટાડો થતાં મુસાફરોની સંખ્યા વધી, એરપોર્ટ પર મુસાફરોનો ઘસારો જોવા મળ્યો.
કામરેજ જતા મધ્યપ્રદેશના પરિવારને નડ્યો અકસ્માત, કારમાં બે બાળક સહિત 10 સભ્ય સવાર હતા.
ટ્રાફિકની સમસ્યામાં વધારો થતાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, વાહન પર પ્રેસ, ડોક્ટર, વકીલ લખ્યું હોય તો ચેતી જજો.
મેટ્રોની કામગીરી ધીમી ચાલતા જનતાને હાલાકી, મેટ્રોની કામગીરીથી રોડ અને ડ્રેનેજ લાઈનને નુકસાન.